હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય ?

"હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય... કાંઈ ના જાણું !" મિત્ર ભાવેશ પંડ્યા એ સંગીત સંધ્યામાં ગાયું હતું તેના મોબાઈલ રેકોર્ડીંગ થી સત્રની પહેલી ચર્ચા યોજી. 1. ક્યા ગાડાની વાત છે ? 2. સુખ દુખ ના પૈડા થી શું સમજાય. 3. અહી હરિ એટલે શું ? ચર્ચાને અંતે - માણસનું જીવન એ એનું ગાડું - ઈશ્વર તેને હંકારે - માણસે ગાડામાં રહેવું જો સુખના પૈડે વળગશે તોય ગાડું અટકશે અને દુઃખના પૈડે લટકશે તોય ગાડું અટકશે. એને તો બસ મુસાફરીની મજા માણવી અને હાંકનાર પર ભરોષો રાખવો ! #મોબાઈલ ટાઈપીંગ હોઈ ભૂલચૂક લેવી દેવી. #RC

posted under , , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments