સૂર સંધ્યા !

મસ્તાની પોએટ્રી : #એક વિલન તું મેરી નીંદો મેં સોતા હૈ, ત મેરે અશ્કોમેં રોતા હૈ, સરગોશી સી હૈ ખયાલો મેં; તું ના હો, ફિર ભી તું હોતા હૈ . યહી ડૂબે દિન મેરે, યહી હોતે હૈ સવેરે. યહી જીના ઔર મરના, યહી મંદિર ઔર મદીના. તેરી ગલીયાં ગલીયાં તેરી ગલીયાં મુજકો ભાયે તેરી ગલીયાં ગલીયાં.. મારી જેમ ફર્શ પર આડા પડી સાંભળો તો મજા ડબલ :-)

posted under , , | 0 Comments

તેરા સાથ હૈ તો -

સ્વીચ બંધ કરી સંગીત અટકાવવા જતા - મને અટકાવનાર ગીત.... ઝાંખું ઝાંખું યાદ છે - મૌસમી ચેટરજી અને જીતેન્દ્ર છે !
"તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ, અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ.
હર એક બેબસી બન ગયી ચાંદની હૈ ટૂટી હૈ કશ્તી તેજ હૈ ધારા,
કભી ના કભી મિલેગા કિનારા;
બહિ જા રહી હૈ એ સમય કી નદી હૈ..
ઇસે પાર કરને કી આશા જગી હૈ.
હર એક મુશ્કિલ સરલ લગ રહી હૈ,
મુજે ઝોપડી ભી મહલ લગ રહી હૈ.
ઇન આંખોમે માના નમી હી નમી હૈ, મગર ઇસ નમી પર હી દુનિયા થમી હૈ. તેરા સાથ હૈ તો -------
મેરે સાથ તુમ મુસ્કુરાકે તો દેખો,
ઉદાસી કા બાદલ હટાકે તો દેખો.
કભી હૈ યે આંસુ કભી યે હસી હૈ,
મેરે હમસફર બસ યહી જીંદગી હૈ.
તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ !"

સાચે જ પુરુષ ને સામાન્યપણે મજબુત ગણવામાં આવતો હોય - એને કોઈક તો જોઈએ જે કહે "You will overcome because I know You can ! I am with you."
જરૂરી નથી કે તેની પર આવો વિશ્વાસ રાખનાર સ્ત્રી જ હોય ! (હોય તો વધુ સારું :-P)
એને ઝંખના હોય છે એવી મૈત્રી ભરી આંખોની જેમાં એ ભરોષો જોઈ શકે !
#RC

posted under , | 0 Comments

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય ?

"હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય... કાંઈ ના જાણું !" મિત્ર ભાવેશ પંડ્યા એ સંગીત સંધ્યામાં ગાયું હતું તેના મોબાઈલ રેકોર્ડીંગ થી સત્રની પહેલી ચર્ચા યોજી. 1. ક્યા ગાડાની વાત છે ? 2. સુખ દુખ ના પૈડા થી શું સમજાય. 3. અહી હરિ એટલે શું ? ચર્ચાને અંતે - માણસનું જીવન એ એનું ગાડું - ઈશ્વર તેને હંકારે - માણસે ગાડામાં રહેવું જો સુખના પૈડે વળગશે તોય ગાડું અટકશે અને દુઃખના પૈડે લટકશે તોય ગાડું અટકશે. એને તો બસ મુસાફરીની મજા માણવી અને હાંકનાર પર ભરોષો રાખવો ! #મોબાઈલ ટાઈપીંગ હોઈ ભૂલચૂક લેવી દેવી. #RC

posted under , , | 0 Comments

RC to RC via RC

1.કર્મણ્યેવાધિકારસ્તેમાફલેશુકદાચન - રણછોડ 2.સકસેસ કે પીછે મત ભાગો - કાબિલ બનો ! - રણછોડદાસ 3.નીશ-ફળ એ લોકો થાય છે જેઓ કર્મ ફક્ત સ-ફળ થવા કરે છે ! -આર.સી. #સમજયા ફ્રોમ મહાભારત #RC

posted under , | 0 Comments

World Oceans Day !

#ધ્રુવભૈ ની #સમુન્દ્રન્તીકે માં એક માજી ડોલમાં દરિયાનું પાણી લાવી નવડાવવાનો પ્રયત્ન કરતી વહુ ને કહે છે - "ડોલમાં દરિયો નહિ સમાય!" જીવેલા બધા દરિયા (દરિયા-ડુંગરા-નદીઓ અને વગડા જોવાના નહિ જીવવાના હોય !) માંડવી, તીથલ, દ્વારકા, દીવ, સોમનાથ એક પછી એક દિલમાં હલેસા મારી ગયા ! અને સમજાયું કે "દરિયો ડોલે નહિ પણ દિલે સમાય !" જો કંપ્યુટરનું રૂસણું ના હોત તો દરિયા - દરિયા ની તસવીર જોડત ! - ફરી ક્યારેક અત્યારે "વિશ્વ સમુદ્ર દિન" #World Oceans Day ના મોજા મુબારક ! #RC

posted under , | 0 Comments

દુખન લાગી માં તેરી અંખિયા....

ઘણીવાર સાંભળેલું આ ગીત નેહા કક્કરે જે બદલાવ સાથે ફરી ગયું કે જાણે "નવું" જ ફરી સંભાળતા હોય એવું લાગ્યું.. એમાય જે એ ઓ માં..આ..આ.. માં જે વેરીએશન આપ્યું છે...! સુપર્બ - દુખન લાગી માં તેરી અંખિયા..મેરે લીએ જાગી હૈ તું સારી સારી રતિયા..મેરી નીદીયા પે તેરી નીદીયા ભી તુને વારી હૈ...
પંક્તિઓમાં પણ નવો જ સૂર રણઝણ થયો છે !
 બસ સાંભળો અને હૃદય  સંભાળો ! -  #RC 

tu kitni achchhi hai, tu kitni bholi hai
pyari-pyari hai o maa o maa, o maa o maa
tu kitni achchhi hai, tu kitni bholi hai
pyari-pyari hai o maa o maa, o maa o maa
ke yeh jo duniya hai, yeh ban hai kaanto ka
tu phulwaari hai o maa o maa, o maa o maa

dukhan laagi hai maa teri akhiya
dukhan laagi hai maa teri akhiya
mere liye jaagi hai tu saari-saari ratiya
meri nindiya pe apni nindiya bhi tune waari hai
o maa o maa, o maa o maa
tu kitni achchhi hai, tu kitni bholi hai
pyari-pyari hai o maa o maa, o maa o maa

apna nahi tujhe sukh-dukh koyi
apna nahi tujhe sukh-dukh koyi
main muskaaya tu muskaayi, main roya tu royi
mere hasne pe, mere rone pe tu balihaari hai
o maa o maa, o maa o maa

maa bachcho ki ja hoti hai
maa bachcho ki ja hoti hai
woh hote hai kismat wale jinke maa hoti hai
kitni sundar hai, kitni shital hai
nyaari-nyaari hai o maa o maa, o maa o maa
tu kitni achchhi hai, tu kitni bholi hai
pyari-pyari hai o maa o maa, o maa o maa
(લીરીક્સ માટે જય ગૂગલ દેવ )

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments