મન-મહાભારત

1. નિસરણી ચઢવા - એક એક પગથીયું ધ્યાનથી જોવું પડે- હરક્ષણ જાગૃત રહેવું પડે. 2. નિસરણી ઉતરવા - એટલી જ જાગૃતતા રાખવી પડે. 3. ઉંચેથી પડવા - એક પળની બેદરકારી પૂરતી છે ! #કૃષ્ણ ને સતત લડવાનું - બધાને પ્રોત્સાહિત અને પરિસ્થિતિ સામે લડતા રાખવાના ! #શકુની ને તો એકવાર દ્ર્યુત જીતવાનું ! "જો કે - અંતવિજય - કૃષ્ણનો જ !" #મન-મહાભારત #RC

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments