છલ થી ધર્મ !

શકુની : ભીષ્મની મૃત્યુ છલ કર્યા વિના નહિ થાય અને આપના પક્ષે તો ધર્મ પાળવામાં આવશે ! કૃષ્ણ : ગાંધાર રાજ ! ભીષ્મ, દ્રોણ અને કર્ણ સૌને મરવું પડશે અને તે પણ છલથી ! છલનું પરિણામ ધર્મ હોય તો તે છલ છલ નથી. અને આ યુધ્ધમાં પાંડવોની જીત અનિવાર્ય છે ! #મહાભારત #RC

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments