A Record Of Narendra Modi - Nobody Knows !


નરેન્દ્રભાઈ વિષે એક અનન્ય રેકોર્ડ : (જેનીજાણ કોઈને નથી !) -એ ભારતના એવા પ્રથમ વડાપ્રધાન બનશે કે જે મને (રાકેશ પટેલ ને ) રૂબરૂ મળ્યા છે ! :D
આની પૂર્વે નો એક ફોટોગ્રાફ નથી મળતો - જેમાં મે પૂછ્યું હતું કે આજે તો "નરેન્દ્રભાઈ મોદી અલ્પવિરામ મુખ્યમંત્રી ગુજરાત છે એટલે આવી નવીનીકરણની વાત કરે છે. પણ જો નરેન્દ્રભાઈ મોદી અલ્પવિરામ આ.શિક્ષક નવાનદીસર પ્રાથમિક શાળા હોત તો શું કરત એ વાત જાણવામાં રસ છે. તેમને આપેલો જવાબ ટીમ Navanadisar PrimarySchool Gopal Patel  નું મિશન થઇ ગયું (અજાણતા) જ- અને હવે મળશે તો પૂછીશ તમે મારી શાળાના શિક્ષક તરીકે આવવાનું કહ્યું હતું ને દેશના વડાપ્રધાન કેમ બનવા ચાલ્યા ! -

************
UPDATE
આ રહ્યો એ ફોટો !



posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments