લાઈફ એક્ષપ્રેસ


જીવન પણ એક મુવી જેવું :
 કયાંક સ્મિતનો હિમાલય - ક્યાંક અશ્રુનો સમુદ્ર - ક્યાંક કોઈક શોટ લાંબો ચાલે એવી ઈચ્છા - તો કોઈક સીન ઝડપથી પૂરું થાય તેની રાહ - ક્યાંક - ફૂલ ગુલાબી રોમાન્સ - ક્યાંક નાના મોટા સાહસોનો રોમાંચ !
કોઈક પાત્રોની પડદા પરથી થતી નેપથ્યમાં ગતિ ! - છતાં આખું મુવી એ જે પડદા પર સન્મુખ ''ના" હોય એને કારણે જ હોય એવું ય બને - અથવા એવું જ બને !
જેમ જેમ જીવીએ એમ જુદા જુદા "ગીત" જાણે આપણા માટે બન્યા હોય એવું લાગ્યા કરે !
ટુંકમાં - જીવન પણ માણી શકાય ! - ચીલ યાર -

હૈ અપની ફિતરત તો હેપ્પીનેસ
ટીકીટ પકડકે બૈઠ જા સીટ પે - નિકલ ના જાયે કહી લાઈફ એક્ષપ્રેસ.. ...

#EveRead&Write
#RC 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments