Jay Shree Krishna

દ્રૌપદી : તો શું માતા કુંતાને નગર પૂજામાં આવવા હસ્તિનાપુરની અનુમતિ લેવી પડશે? કૃષ્ણ : વાસ્તવમાં "સખી" નગર પૂજા માટે પણ અનુમતિ લેવી પડત જો એ પહેલેથી ના મળી હોત ! અર્જુન : માધવ ઉપાય શું છે ? કૃષ્ણ : હસ્તિનાપુર પર આક્રમણ રાજ્ય્દ્રોહ ગણાશે ! પરંતુ નજરકેદ માતાને પણ છોડાવવી જોઈએ. સત્ય એ પણ છે; સત્ય આ પણ છે ! અર્જુન : માધવ આપ સ્પષ્ટ કેમ નથી કહેતા કે શું કરીએ ? કૃષ્ણ : હું કેવી રીતે સ્પષ્ટ કહું પાર્થ ! રાજ્ય તમારું, માતા તમારી; બંનેનું રક્ષણ કરવું એ ધર્મ તમારો ! #કૃષ્ણ - that's why I M His Fan #Mahabharat #RC

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments