ચોથો અર્થ - સત્યાર્થ

કોલેજમાં સંસ્કૃતમાં મમ્મટાચાર્યનું 'કાવ્યપ્રકાશ' વાચ્યું હતું :
ત્યારે શબ્દોના ત્રણ અર્થ - વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગાર્થ સમજયા હતા.
આજે સમાચારોમાં સંભાળતા "મધરાતથી બસોના પૈડા થંભી જશે" શબ્દોમાં ચોથો અર્થ મળ્યો ------> "સત્યાર્થ"
જયારે એ સ્થિતિમાં હોઈએ ત્યારે જ સમજાય તે અર્થ એટલે - સત્યાર્થ !
હું પ્રોટેસ્ટ વિરોધી નથી પણ હડતાલ સિવાયના 'નાક' દબાવવાના બીજા નવા રસ્તા શોધાવા જોઈએ :-(
Innovations in Protest !

posted under |

2 comments:

Prakash Prajapati said...

હા,રાકેશ આજના આધુનિક સમય માં હડતાળ યોગ્ય નથી. હડતાળ થી નુકસાન માત્ર common man ને જ થાય છે.પહેલાના સમયમાં (અંગ્રેજો વખતે) હડતાળ અંગ્રેજો માટે નુકસાન કારક હતી તેથી તે સમયે તે યોગ્ય હતી.

vj islaniya said...

Agree with Prakash Prajapati, but which other method? For real impact meeting personally is core.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments