Miles to go before I sleep !



 સાંજે નાતાલની ઉજવણી દરમિયાન જયારેNavaNadisar Prathmik Shala નું મેદાન આનંદની કીકીયારીઓથી ઉભરાતું હતું ત્યારે શાળાના દરવાજે - લટકેલા આ ચાર ટાબરિયાઓને શાળામાં  લાવી વાતે વળગ્યો...ચારેય બચ્ચાઓ ચાર-પાંચ દિવસથી નાહ્યા વગરના રખડે છે ! (આમ, તો મને ય બહુ નથી ગમતું પણ હું નાહી લઉં છું :) ) તેમની સાથે વાતો કરી તો અમને અમારી "શાળા વિકાસ યોજના" નું પહેલું કાર્ય જડી ગયું. અને હા, Gopal Patel નો કેમેરો નાતાલની ઉજવણીમાં પણ આ પળો ને પકડી શકે ! Bravo !
Robert forst ની Miles to go, before I sleep ! - મગજમાં ઘુમરાતી રહી.

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments