અનામિકા :(


કેમે ય સમાચાર જોવાનું મન ન થયું...મને મારા પ્રત્યે અચરજ !
Ravish Kumar નું હમલોગ થોડી વાર જોઇને પછી પાછું...કઈ નક્કી ના થઇ શક્યું હોય એમ...કાલની તૈયારીમાં લાગી જવાયું...
ફરી વિશ્વાસ રાખી બેસીએ કે "ક્યારેક તો બદલાશે આ સીસ્ટમ" નવાઈ એ વાતની હતી કે હજુ આ બધાનું લોંગ ટર્મ સોલ્યુશન શું ? તેની ચર્ચા કે સળવળાટ પણ નથી :( હાલમાં આપણી ઈજ્જત બચાવી લો...પછી જોયું જશે...જો કે મનેય શું હક છે....મારાપણામાંથી મુક્ત થાઉં ત્યારે આવા વિચારો આવે - બાકી તો થોડાક વખતમાં બધું પૂર્વવત થઇ જવાનું... :(
મન-પણ હવે આ બાબતથી મુક્ત થવા ઈચ્છે તો ---> RIP Damini

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments