મારે ય દોડવું જોઈએ !

આજે શાળામાં વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કારનો પ્રયત્ન કર્યો... 
બાજુમાંથી પ્રકાશ (ધોરણ-8) ની સતત ટકોર આવતી રહી, 
"સાહેબ, હજુ માથું ઊંચું આકાશ તરફ નજર !" 
પણ કમર એટલી ના વળી તે ના જ વળી !
થયું, હવે મોઢાની સાથે સાથે મારેય દોડવું જોઈએ !


0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments