અનામિકા :(


કેમે ય સમાચાર જોવાનું મન ન થયું...મને મારા પ્રત્યે અચરજ !
Ravish Kumar નું હમલોગ થોડી વાર જોઇને પછી પાછું...કઈ નક્કી ના થઇ શક્યું હોય એમ...કાલની તૈયારીમાં લાગી જવાયું...
ફરી વિશ્વાસ રાખી બેસીએ કે "ક્યારેક તો બદલાશે આ સીસ્ટમ" નવાઈ એ વાતની હતી કે હજુ આ બધાનું લોંગ ટર્મ સોલ્યુશન શું ? તેની ચર્ચા કે સળવળાટ પણ નથી :( હાલમાં આપણી ઈજ્જત બચાવી લો...પછી જોયું જશે...જો કે મનેય શું હક છે....મારાપણામાંથી મુક્ત થાઉં ત્યારે આવા વિચારો આવે - બાકી તો થોડાક વખતમાં બધું પૂર્વવત થઇ જવાનું... :(
મન-પણ હવે આ બાબતથી મુક્ત થવા ઈચ્છે તો ---> RIP Damini

Miles to go before I sleep ! સાંજે નાતાલની ઉજવણી દરમિયાન જયારેNavaNadisar Prathmik Shala નું મેદાન આનંદની કીકીયારીઓથી ઉભરાતું હતું ત્યારે શાળાના દરવાજે - લટકેલા આ ચાર ટાબરિયાઓને શાળામાં  લાવી વાતે વળગ્યો...ચારેય બચ્ચાઓ ચાર-પાંચ દિવસથી નાહ્યા વગરના રખડે છે ! (આમ, તો મને ય બહુ નથી ગમતું પણ હું નાહી લઉં છું :) ) તેમની સાથે વાતો કરી તો અમને અમારી "શાળા વિકાસ યોજના" નું પહેલું કાર્ય જડી ગયું. અને હા, Gopal Patel નો કેમેરો નાતાલની ઉજવણીમાં પણ આ પળો ને પકડી શકે ! Bravo !
Robert forst ની Miles to go, before I sleep ! - મગજમાં ઘુમરાતી રહી.

દિલ્લી ડંડા :'(

એક દિવસમાં છ વખત લાઠીચાર્જ ;-)
આ પ્રકારની સ્થિતિ 'લાત' થી નહિ 'બાત' થી નીપટાવવી જોઈએ !
શું થાય દિલ્લીને ડંડાની 'લત' પડી ગઈ છે.
કદાચ માસ અપીલિંગ કરી શકે તેવા નેતાનો દુકાળ છે..ફક્ત સરકાર મેનેજ કરવી એ જ "......" નું કામ નથી...આવા કિસ્સામાં લોકોને મેનેજ કરવા જોઈએ
;-(

posted under | 0 Comments

હું ધારાસભ્ય !

હું ધારાસભ્યની સીટ પર બેઠો છું !.
.
.
.
.
બસમાં !
સાલું જીતેલા 182 છોડો, હારેલા ઉમેદવારોમાંથીય કોઈ 'લાલ' બસમાં બેસતો હશે ?
ખોટી ફોર્માલીટીનો શું મતલબ ?
સ્ત્રીઓ માટે એમ લખેલું હોય ત્યાં એકવાર બેસી જઈએ ને પછી કોઈ સ્ત્રીને જગ્યા ના મળે તો ક્યાં ઉભા થઇ જઈએ છીએ !
હું તો નથી થતો - તમારી તમને ખબર !

posted under | 0 Comments

Season Of Voters


On The Eve Of Gujarat Election
A HoneyBee Must Visit 4,000 Flowers In Order To Make One Tablespoon Of Honey.
And
The Same Thing For The 'NetaS' Walk Door To Door To Make Votes !

posted under | 0 Comments

મારે ય દોડવું જોઈએ !

આજે શાળામાં વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કારનો પ્રયત્ન કર્યો... 
બાજુમાંથી પ્રકાશ (ધોરણ-8) ની સતત ટકોર આવતી રહી, 
"સાહેબ, હજુ માથું ઊંચું આકાશ તરફ નજર !" 
પણ કમર એટલી ના વળી તે ના જ વળી !
થયું, હવે મોઢાની સાથે સાથે મારેય દોડવું જોઈએ !


Facebook - November !

એક સાથે જોયું તો લાગ્યું  એક મહિનો ડીજીટલ ડાયરી (ફેસબુક) પર મજાનો રહ્યો...તો તમારા માટે ય આ રહ્યો !

આજે શાળાએથી પાછા ફરતા ધોળા બગલાઓનો મેળો જોયો !
તા.ક. : ફક્ત વાચ્યાર્થ જ ધ્યાનમાં લો, ફોનની બેટરી લો હતી નહીતર એક સુંદર,સજીવ,સફેદ ચાદરની છબી અહી હોત !

#SmartPhoneEffectS
My "Cell" Is The Fundamental Unit Of My Life !:-D

When you are about to quit, remember why you started !

#School #VacationEndsTodaY #NVNDSR

#GangNamStyle can rocks feet only,
We the Gujarati Need "Bhala Mori Rama..Bhai.....Bhai..." and "Tari Mari Jodi....." Or "Khaike Pan Banaraswala...." and "Zoom Barabar Zoom Sharabi...." and the latest "Shanata O Bun Kanata..."
;-)

पुत्र : पापा, #SP और #BSP का सरकार के साथ गठबंधन है ?
पापा : नहीं, बेटा उनका 'रक्षाबंधन' है :-D

#FDI મુદ્દે સરકાર 'ગંભીર' નથી ! - જેટલી
તો ?
'
ગંભીર' નહિ તો 'સચિન' છે ! રમે કે ના રમે હટાવી નહિ શકો :-P


Just check the news #IndVsEng
शिकारी खुद यहाँ शिकार हो गया :-D
#IwantaSpinningTrack
पूरा घूम गया :-P

"I never wanted to be the next Bruce Lee. I just wanted to be the first Jackie Chan." - Jackie Chan
#Pujara #Drawid

उम्र को भूल जाओ,
जिंदगी जिओ !
Going for B.Ed

आधी आबादी को संसद का पता नहीं और हम संसद स्थगित को रोते है !

જોઇશે અલ્યા જોઇશે છાંયડો,
વાઢી વાઢી ને આ વલ્લો બુઠ્ઠો થઇ ગ્યો,
તો આવો - કોક તો ગાંધી વાવો.

khabarbaazi:
अफज़ल गुरू की हालत अभी वैसी हो रही है जैसे बड़ी बहन की शादी के बाद सभी छोटी के पीछे पड़ जाते हैं।

હે માં ! માતાજી !
સવારે ટવીટર પર કસાબ વિષે જાણ્યું, બ્રશ કરતા કરતા પાડોશીને સમાચાર આપ્યા-
તુરત પ્રત્યુતર મળ્યો :
"
કસાબ તો ક્યારનો ય ડેન્ગ્યું માં ઉકલી ગયો હશે, દયા અરજી મોકલાઈ તેની એટલી બધી હો હા હતી ને છેક 8 તારીખે રાષ્ટ્રપતિએ નામંજૂર કરી તેની ચુ ચા પણ નહિ?"
લ્યો ત્યારે કોક આમ પણ વિચારે !:-P

कसाब आया तब भी देश बेखबर रहा और कसाब गया तब भी देश बेखबर रहा...
जो भी मै कहेना चाहू बरबाद करे अल्फाज़ मेरे (:
#66A

જલારામને તો કેટલા બધા પૂજે છે; થોડાકે તેમના 'જેવી' સેવા શરૂ કરી હોત તો :?|ફરિયાદ નહિ મારી જાતને સવાલ અને સલાહ છે :-)
#JalaramJayanti
જય જલારામ

#ChickenKhurana
પહેલી પાંચ મીનીટમાં જ અમિત ત્રિવેદીનો મ્યુઝીક નો જાદુ અસર કરી ગયો !
My Ending note on #Chickenkhurana :
Love is the best recipe
- jab tak hai jaan vala love samjana manaa hai

We like people not so much for how we feel abut them,
but for how they make us feel about ourselves.

#EkThaTiger
#BalThakare

सोचे वो हो जाये तो जिंदगी कैसे कहेंगे !
इस छुट्टियों में कनैयालाल मुंशी से मिलने का इरादा था- काजल ओजा - वैध से मिल बैठे !

#HappyNewYear
आज से नया साल शरू हो रहा है,
चाहेंगे फिर भी आज के आज सब कुछ नहीं बदल जायेगा-जैसा हम आज के दिन शुभेच्छाओ में चाहते है !
लेकिन हा,
जैसे नया साल आज से शरू हो रहा है
वैसे ही बदलने की शरूआत आज से हो शकती है !
आप को और आपके परिवार को नया साल मुबारक -
जो चाहे वो नहीं लेकिन जो मिलना चाहिए वो सब आप को मिले ही मिले ऐसी शुभकामना :-)

अमावास्या की एक रात उजाला फैला रही है,
घरेलु हो या बाजारू मिठाई उड़ाइए !
सेहद पर ध्यान कल से देंगे !

मीठी दीवाली !
  

तुम लोगो से उनका धर्म छिनोगे तो वे तुम्ही को धर्म बना देंगे !
#OMG
और वैसे भी जग सुधारणा किसी का ठेका नहीं है !

કોઈ ગમે તે કે ભાઈ,
પણ આજે તો સાધવા સ્મશાને જવાય - સસંદે નહિ !
'
રૂપ ચૌદશ' મુબારક

અરે, હું તો સાધવા સસંદમાં ના જવાય એમ કહેતો હતો પણ આજે તો #2G સ્પ્રેકટમ ની હરાજી છે !
હવે તો હનુમાન ચાલીસા ગાવી જ પડશે !

भले ही करीना प्यास बढ़ाने के लिए कहे,
पर इस 'धन तेरस' पर हमारी 'धन तरस' थोड़ी तो कम करे :-$

November 8

·         "ताजा खबर:
बेंक में पड़े ढेर सारे रुपये हमारे नहीं है ऐसा मनवाने के लिए, स्विस बेंक ने #AravindKejariwal का आभार माना :-)"
·     
   "बच्चा सवाल : 
सुबह सुबह में नहाना जरूरी है ?

अब कोई ये ना कहे ये 'बच्चा' नहीं 'बड़ा' सवाल है !

विन्टर बबाल से भरी मोर्निंग :-)"
·       
  "ज़हरीला समज कर पि लिया समय का ज़हर;
पता चला उसकी तो एक्सपायरी हो चुकी:

ज़हरीली रात्रि मुबारक @_@"
·       
  "इतना भी आसान नहीं अपनी ख्वाहिशों को पूरा करना;
कमबख्त ये दिल भी कहा आसान ख्वाहिशे रखता है :|

मुश्किल मोर्निंग"


November 6
"जब WILLINGNESS बढ़ती है तो DIFFICULTIES कटती है :|

जागते रहो और काटते रहो :-)"


November 3
"किसीने ठेका ले लिया दिल के कारोबार का,
हम अपने ही घर में किरायेदार हो गए :-)

शुभरात्रि"


November 2
"जो डलहौजी न कर पाया वो ये हुक्काम कर देंगे । 
कमीशन दो तो हिन्दुस्तान को नीलाम कर देंगे ।। 
-
अदम गोंडवी"

November 1
"मौसम ने ली अंगड़ाई @_@"Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments