Eગ્લીશ Vગ્લીશ ! - ડીક્ષનરી બે ક્લીકે !

ગુગલ ક્રોમ વાપરો છો ? અંગ્રેજી બ્લોગ વગેરે વાંચતી વખતે ત્યાંને ત્યાં જ કોઈ ડીક્ષનરી મળી જાય તો કેવું ? ગુજરાતી લેક્ષિકોન હવે ક્રોમ ના વેબ સ્ટોરમાં ઉપલબ્ધ છે...આ બ્લોગ પોસ્ટ ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ખોલી નીચેની લીંક પર ક્લિક કરો.


ક્લિક કાર્ય પછી એક Extension તમારા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થશે. મોટાભાગે તો જરૂર નથી પડતી પણ એક વખત ક્રોમ બંધ કરી પછી ચાલુ કરો. કોઈ પણ અંગ્રેજી છાપું...કે વેબ ખોલો...જે શબ્દનું ઈંગ્લીશનું વિન્ગ્લીશ કરવું હોય તેની પર ડબલ ક્લિક કરો...અને કરો અજાણ્યા શબ્દો સાથે દોસ્તી !


3 comments:

Anonymous said...

Why not just use Google translate as a dictionary?

indian english gujalish

Anonymous said...

Why not just use Google translate as a dictionary?

indian english gujalish

Rakesh patel said...

એ પણ ચાલે, આ એક નવો ઓપ્શન છે અને વાળી, ગુજરાતીઓ માટે હવે ગુજરાતી લેક્ષિકોન વધુ ઓથેન્ટિક ગણવા માંડી છે !

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments