Sirius Social Sites ! No way or This Way !!



ત્રણ દિવસે આજે સમાચાર જોયા...ફરી facebook અને  @twitter  વગેરે SocialSites ને બેન/ફિલ્ટર કરવાનું ભૂત ન્યુઝ ચેનલો પર ધૂણતું દેખાયું...
કોઈ વ્યક્તિ તેને મળેલી નોટબુકમાં ભડકાઉ બાબતો લખે તો નોટબુક બનાવતી કંપની પર બેન/ફિલ્ટર કરવાને બદલે તે વ્યક્તિ પર કાર્યવાહી થવી જોઈએ...લોજીકલ પગલા વિચારી શકાય,
  જેમ કે હવે, એરે ગેરે નાથ્થુગેરે નામ રાખી એકાઉન્ટ ખોલી જ ના શકાય તેવી વ્યવસ્થા માંગી શકાય...બેંક ના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે જેમ એક એસ.એમ.એસ. કોડ આવે તેમ એકાઉન્ટ ખોલતી વખતે અને દર વર્ષે ખરાઈ માટે કોડ આવે....
પણ...જેમ “ભગવાન કશું માથે નથી !” રાખતો એ જૂની કહેવત છે...એમ આપણે ય શા માટે માથે રાખવું....એવી વાત પર ઠીકરું ફોડીએ કે......પબ્લિક અસમ ભૂલી ફેસબુકનો વાંક શોધે....

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments