Rockstar-Why this Kolaveri ?
છેલ્લા પંદર દિવસમાં ત્રણ વસ્તુ ચર્ચામાં રહી –
1.      RockStar
2.      The Dirty Picture
3.      Kolaveri Song 
(એય FDI કોણ બોલ્યું? બકા, કોર્સ બહારનું નહિ પૂછવાનું !)

ત્રણેય જોયા – સંભાળ્યા પછી...એક ઉભરો (દૂધવાળો) આવ્યો !
રોકસ્ટારના જનાર્દનનું જોર્ડન બનવું અને ડર્ટી પિકચરની રેશ્માનું સિલ્ક બનવું...જાણે તેમની કોલાવેરીનું પરિણામ હતું ! કાશ ! રોકસ્ટારમાં કોલાવેરી ગીત હોત !
રોકસ્ટાર એ રણવીર કરતા ઈમ્તિયાઝ અલી અને એ.આર.રેહમાન ની ફિલ્મ વધુ છે ! એક એવા યુવકની વાત છે જેણે ખબર નથી કે તેને શું જોઈએ છે ?  પાત્ર માટે રણબીરે કરેલી મહેનતને છોડી દઈએ તો તેની જગ્યાએ રીતિક રોશન ???? કે પછી રણબીર જ ??? નુસરત ઉત્તમ અભિનય કરી જાય છે... ફિલ્મનું સ્ટોરી ટેલીંગ Mind Blowing છે !
હા ! વાર્તાના વિષયને લઇ થોડી ખટપટ થાય...કે કોઈ જાય Jangli Jawani જોવા ? કોઈ સ્ત્રી મિત્રને પૂછીએ તો ખબર પડે...કે શું તેમણે ક્યારેય આ પ્રકારની લાગણી અનુભવી છે?
ફિલ્મ પૂરી થયા પછી દર્શકોમાં આપણા દેશને અનુરૂપ આ ફિલ્મ નથી- આવું તો કઈ હોતું હોય? આવું તો કરાય? જેવા ફીડબેક  પછી થાય..આ તો જોર્ડન આખી ફિલ્મમાં બુમો પાડીને થાક્યો તોય થીએટરમાં જે બાબત પર તાળી પાડી તેને જ બહાર આવી વખોડવાની? ઈમ્તિયાઝની જબ વી મેટ અને કલ આજ ઔર કલ બંને મનોરંજક હતી પણ રોકસ્ટાર ટ્રેડ સેટર બનશે. જે ખૂબીથી તેણે ફિલ્મના ગીતોનો વાર્તાને આગળ વધારવા ઉપયોગ કર્યો છે-તે બીજા ડાયરેક્ટર માટે પથદર્શક બનશે. (દેશી બોયઝ ના ડાયરેક્ટરને સીધું લાગુ પડે છે.)  
હા ! સંગીત માટે કેટલાકને એવી લાલચ થાય કે જો થોડું ધીમું રોક હોત તો શબ્દ પણ સાંભળવાની મજા આવત...પણ કદાચ તેનાથી ફિલ્મનો જે ટોન છે – તે ચાલ્યો જાત !
ओ नादाँ परिंदे घर आजा...” માં તો એક જગ્યાએ આપણા ગુજરાતી ડાયરામાં ઘણી વખત સાંભળવા મળતી પંક્તિ “कागा नोच नोच खाईओ मांस...इतनी अर्जिया दो नैन मत खाईओ..प्रिया मिलन की आश !” સાંભળીને અને જે સ્થિતિમાં તે શબ્દો આવ્યા------ શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું...
“साड्डा हक” આમેય અતિ પ્રચલિત છે છતાંય કેટલીક લીટીઓ ... “क्यों सच का पाठ पढाये जब सच सुन भी न पाए..” “नेचर के रक्षक..मै भी हू नेचर ..” કે ચીસો પાડીને જેણે આ વાડાબંધી કરી છે તેમના માટે “क्यों काटे मुझे...क्यों बाटें मुझे ?” નો તીખો સવાલ..અદભુત ! અને ...હા...કુરાનની આયાત “કુનફાયા – ફાયા કુન” લઈને બનેલી આખા થીએટરને શાંત કરી દેતી કવ્વાલી (?) ! તો “हवा हवा रानी हवा” ક્યાંક વાંચેલી અંગ્રેજી વાર્તા યાદ અપાવે.
ફૂલ માર્ક્સ તો A.R.Rehman !
સારી ફિલ્મ જોવાનો શોખ હોય અને મૂલ્યો (!) થી પરેશાન ના હો તો જોઈ લેવી !

- રોકસ્ટાર !

ધ ડર્ટી પિકચર પણ જોઈ લીધી છે...કદાચ હવે પછી ની પોસ્ટ – એ પહેલા કોલાવેરી....
આ રહ્યા શબ્દો
સામે રાખી સાંભળશો તો ટ્યુન વધારે ગમશે !
(આ લિરિક્સ માટે હું ગૂગલ ફોઈ નો આભારી છું !)
Yo boys I am singing song
Soup song
Flop song
Why this kolaveri kolaveri kolaveri di
Why this kolaveri kolaveri kolaveri di
rhythm correct
Why this kolaveri kolaveri kolaveri di
maintain this
Why this kolaveri..di
Distance la moon-u moon-u
moon-u  color-u  white-u
White background night-u nigth-u
Night-u color-u black-u
Why this kolaveri kolaveri kolaveri di
Why this kolaveri kolaveri kolaveri di
White skin-u girl-u girl-u
Girl-u heart-u black-u
Eyes-u eyes-u meet-u meet-u
My future dark
Why this kolaveri kolaveri kolaveri di
Why this kolaveri kolaveri kolaveri di
maama notes eduthuko
apdiye kaila sax eduthuko
pa pa paan pa pa paan pa pa paa pa pa paan
sariya vaasi
Super maama ready
Ready 1 2 3 4
whaa wat a change over maama
Ok maama now tune change-u
kaila glass
Only english..
Hand la glass
Glass la scotch
Eyes-u full-aa tear-u
Empty life-u
Girl-u come-u
Life reverse gear-u
lovvu lovvu
Oh my lovvu
You showed me bouv-u
Cow-u cow-u holi cow-u
I want u hear now-u
God I m dying now-u
She is happy how-u
This song for soup boys-u
We dont have choice-u
Why this kolaveri kolaveri kolaveri di
Why this kolaveri kolaveri kolaveri di
Why this kolaveri kolaveri kolaveri di
Why this kolaveri kolaveri kolaveri di
Flop song

kolaveri = એવી બદલાની ભાવના કે સામેવાળાનું ખુન કરવાનું મન થાય.
sariya vasi = ટ્યુન વ્યવસ્થિત વગાડવી.
એન્જોય....

અને હા ! Why this kolaveri ? 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments