ગુણવંત શાહ સાથે વાર્તાલાપ - ૩17/05/2011 

સાહચર્ય
·         ભગવાન હોય તો તેની પ્રતીતિ થાય તેની નિશાનીઓ શું?
·         ચરમસીમા વખતે પરમતત્વ - ની અનુભૂતિ થાય છે.
·         Fulfillment of the unfulfilled desires.- dream
·         સેક્સ અને સરદારને સમજવામાં ગાંધીએ ગોથું ખાધું.
·         ઈવના માતૃત્વનો અનાદર  એ જગતનું પહેલું પાપ.
·         Temporary wants to be permanent
·         માયા = કિરતારની કારભારણ
·         કૃષ્ણના એક દીકરાનું નામ દ્રવિડ-
·         લગ્નની બાબતમાં છોકરાને ગમે તો છોકરી- ને – છોકરીને ગમે એ છોકરો.
·       આપણી નાની ની ક્રૂરતાની કચ્ચરો ભેગી થઈને જ ઓસામા બને છે.
·       Osama is our creation.-  
તમાચો તલવાર નો બાપ છે.- બોમ્બ ફેકનાર અને તમાચો મારનાર વચ્ચે ફરક નથી. તમે તમારી તાકાત પ્રમાણે તમાચો માર્યો અને તેને બોમ્બ ફેક્યો.
·         કૃષ્ણને જન્મવા માટે – લેન્ડિંગ માટે જગ્યા તો હોવી જોઈએ.
·         3 in 1 = -  પોતાની જ સુખની શોધમાં તે પોતાના જ કાર્યોને વિરુદ્ધમાં જાય...
·         કેન્સર ના રોગ માટે મલમપટ્ટી ચાલે?
·         સંવાદિતા- તમે જે વિચારો, તમે જે કહો, તમે જે આચરો તે ત્રણ વચ્ચે સુમેળ હોય તે –
સત્ય વિના સંવાદિતા નહિ = સંવાદિતા નહિ તો સુખ નહિ = સત્ય નહિ તો સુખ નહિ.
·         ટાગોર ને પૂછ્યું “ લોકો ગાંધીને કેમ વધુ માને છે ?”
ટાગોર: જો હું જંગલમાંથી નીકળતો હોઉં અને વાઘ આવી જાય તો હું ભય ભીત થાઉં પણ ગાંધી સ્વસ્થ રહે.”
 આવું જ જયારે ટાગોર વિષે ગાંધીને પૂછ્યું તો કહે ““ એમાં એવું છે ને કે ભાઈ ઘોડો ઘોડાનું કામ કરે અને ઘડી ઘડી ઘડીનું કામ કરે.

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments