સનત મહેતા = રાજકારણ + અર્થકારણ


૧૪/૦૫/૨૦૧૧
શ્રી સનત મહેતા સાથે વાર્તાલાપ વખતની નોટ્સ....
·         સમાધાન સિવાય રાજકારણમાં હોદ્દા પ્રાપ્ત થઇ શકતા નથી.
·         રાજકારણ છે તો લોકશાહી સચવાયેલી છે.
·         ગાંધીને આપણે સ્વંત્રતા માટે જ યાદ કરીએ છે, તે ખોટું છે.- અંગ્રેજોને કહ્યું કે તમે જે સમાજ ઈચ્છો છો તે કુદરત સંતોષી શકે તેમ નથી.
·         બે વિશ્વ - એકને જે જોઈએ છે તેનાથી વધુ જોઈએ... વૃદ્ધિ અને વિકાસ એ બે જુદી વસ્તુ છે.
·         જરૂરિયાત અને Luxury વચ્ચેનો ભેદ મટી ગયો છે.
·         લોકો કહે છે રાજકારણમાં પાડવા જેવું નથી- સાચી વાત... રાજકારણમાં પડવું ના જોઈએ રાજકારણમાં જવું જોઈએ !
·         આપને children of smaller goals થઈ ગયા છીએ. જો મોટો લક્ષ્યાંક હોય તો યુવાનને લાગે છે કે તે તેનું નથી.
·         દાંડીકૂચના સમાચાર પણ માન્ચેસ્ટર ગાર્ડિયન માં આવતા- એટલે મીડિયા એ શક્તિ છે. – ગાંધી પાસે મોડેલ મગજ હતું.
·        Politics and politricks
·         જે વિચારને જમીન સાથે સંબંધ નહિ હોય તો તે નિષ્ફળ જશે.
·         From ship to mouth- અનાજ માટે એવું કહેવાતું..-
·         શીરબોજ – નામના કાયદા ને પાછો-
·         શરદ પવાર – man of masses
·         રાજકારણ જીવતરનો આધાર ના બને પણ તે લોકશાહીનો આધાર બને.
·         અમુક કાળું નાણું સાંજે જ બઝારમાં આવી જાય છે - જેમકે પટાવાળાએ લીધેલી લાંચ તો તે એટલું નુકશાનકારક નથી.
·         ભારતની બેન્કો ના તૂટી કારણ- બચત કરવાની ટેવ, જોઇન્ટ ફેમીલી.
·         કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવો તે વિવેકનો ઉપયોગ કરવો.
·         કેટલાક મૂલ્યો શાશ્વત છે, કેટલાક બદલાઈ શકે.
·         ઉદારીકરણ- black-white and grey- -
·         મૂડી આવશે તો શિક્ષણ આવશે તે ખોટું છે. – વિકાસ સાથે માનવીય વિકાસ પણ થવો જોઈએ.
·         વિકાસ એ સીધી લીટી નથી.
·         માઈક ને હું લોલીપોપ ટેકનોલોજી તરીકે ઓળખું છું.
·        BRIC- BRASIL,RASSIA,INDIA,CHINA
·         300.COM – મકાન આપવું.
·        NYNJA BORROwERS – NO INCOME NO JOB NO ASSET- BORROWERS
·         WORLD ECONOMICS-  as we entered 2011, - at its root broader
·         આપને ચૂકવીએ છે તે આપણા ભૂતકાળના પાપનો બદલો છે.
·         ગુજરાતને એક અલગ તાસીર- છે- મોટા આંદોલનો – આંદોલનકર્તાનું ગૂડ વિલ હોવી જોઈએ. પ્રશ્ન કોનો છે?-
·         ગાંધી- ચા પીવા જાય પછી મીઠું...ચા માં નાખે... અને પ્રશ્નને સળગતો રાખી શકે છે.
સનત મહેતામાં સૌને એક નિર્ભીક અને મોફાટ રાજનેતા અને કુશળ અર્થશાસ્ત્રીના દર્શન થયા.

3 comments:

vishal makwana said...

i like it..
Mara surendranagar na ek vakhat na congressy leader Sanatbhai maheta ne tamara blog ma mali ne gamyu...
Party doesnt matters, person matters..
Sara arthakaran badal thanks...

Rakesh Patel said...

Thanks ! I always believe in it ! But still I'm a Fan of N_Mo ! That never mean I'm Anti Congress .. Sometimes ppl don't believe bt I have no personal block for anybody ! I am always do and say watever my heart says ... So-My heart is always right for me- never FOR ALL...

asaryc said...

મુલાકાત બાદનું તારણ સરસ છે.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments