રોહિત શુકલ on Quality of Life·         રોહિત શુકલ- (૧૩/૦૫/૨૦૧૧)
·         Quality of life-
·         ઉપદેશ આપવો બહુ ગમે... જગત સુધારવાને બદલે શાક સુધારો તો ખાવા ભેગા થશો.
·         મારી દ્રષ્ટિએ જીવનની ગુણવત્તા એટલે- લખવું....
·         એક નાટક કરીશું – સુખની શોધ..
·         એપલ નામની કંપની- Stay hungry and stay foolish”  Steve jobes-  તેની માતાએ જન્મતા પહેલા જાહેરાત – લઇ જાઓ- બે કુટુંબોમાંથી ઓછું ભણેલા કુટુંબે દત્તક લઇ ગયું- યુનિવર્સીટીમાં ભણી ના શક્યો.- હોસ્ટેલમાં પડ્યો રહે- કોકા ના ડાબલા વીણી લાવે અને તે વેચીને ખાય..- “મને ક્યાં કોઈ આગ્રહ કરીને ભણવાનું છે? તારે આવું જ ભણવાનું છે- જાતે જ જે ભણવાનું છે...એમાંથી તેને કમ્પુટર શોધી કાઢ્યું- પછીથી તેના ભાગીદારે દગો દીધો- ફરી ફોન્ટ શોધ્યા-
·         દુખ- સુખ ના ધોરણ બીજા નક્કી કરે તો મુશ્કેલી પડશે, સમાજમાં સ્થાપિત કરવું છે તેમાંથી ઉભા થાય છે. બ્રાહ્મણ નો છોકરો થઈને વેદ ભણતા ના આવડ્યા? આમ વિચારવાથી
A poem-
 what piece and silence. Speak your truth- quietly and clearly ! And  listen to others even dull and ignorance. Even dull and ignorance To have story to tell ! Avoid loud and aggressive persons.  They are – If you compare yourself with others, you may become bitter.  There may be greater and lesser persons. Enjoy your achievement as well as your plans. Keep interested in your own carrier. it is the real possession.. –everywhere life is full of heroism.  Beyond wholesome discipline, but be gentle with yourself. You are the child of the universe. You have a right to be here.
·         પૃથ્વીની બે પ્રકારની ગતિ છે, તેવી જ રીતે પૃથ્વી પરના વ્યક્તિઓ પણ બદલાતા જ રહે છે.
·         સોક્રેટીસ: તેની પત્ની સાથે બિલકુલ નહોતું બનતું. – પાણી,ગડગડાટ- મૃત્યુ વખતે-“ શા માટે? ભાગી જવું તો શા માટે?”- અલગથી વિચારવાની શક્તિ હતી.
·         દુકાનોમાં ફર્યા કરે અને કશું જ ના ખરીદે નહિ. “ હું દુકાનોમાં જઈને જોઉં છું કે અરે આ વસ્તુ વગર પણ મારે ચાલે છે.” –એ જોવા દુકાનોમાં જાઉં છું.
·         કોઈ નિયમ વગર સંસ્થા અને સમાજ ચાલે નહિ... તેથી વેદોમાં આદેશ વાક્યો છે. –
·         ત્રણ મૂલ્યો: liberty, equality, fraternity  - એટલે લોકશાહી- સ્વતંત્રતા, સમાનતા, બિનસાંપ્રદાયિકતા,  
·         માણસના મનમાં ભય, અસલામતીને લીધે વિકૃતિઓ આવે છે. Megalomania – થી પીડાય તે બધું અંત્યત ભવ્ય બનાવવા મથે છે.
·         પૃથ્વીને બે ઈંચ ફળદ્રુપ જમીનનું પડ  બનાવવા  બે લાખ વર્ષ લાગે છે.
નાટક:  “સુખની શોધ”
·         કોઈ સંવાદ, નક્કી પાત્રો કે નિશ્ચિતતા વગર આ નાટક થશે.
·         નાટક સાથે-સાથે પાત્રો જોડતા જશે અને ઘટના બનતી જશે.
સુખ શામાં નથી તે વિષે બધા વિચારે છે પણ સુખ શેમાં છે તેનો વિચાર જરૂરી છે.
·         પાંડવોનો વન  વિચરણ વખતનો “યક્ષ” પ્રશ્ન સુખ શેમાં છે? આગળના ચાર ભાઈઓ તળાવના પાણી પી ના શક્ય તેનું કારણ મારી આજ્ઞાનો ઉલ્લંઘન હતું, તું જવાબ આપીને જ પાણી પીજે! યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો તે_” કુટુંબ સાથે બેસીને વાળું કરી શકે તે સુખી.“
·         પૂર્વ અને પશ્ચિમ ના દેશોની સંસ્કૃતિનો તફાવત શો છે? પૂર્વમાં શિકાર ટોળામાં થાય છે !
·         હવેનું જગત શું થવા તરફ છે?
·         બેનીગ્તન= ૨૦૩૦ માં આ જગતમાં ભયાનક તોફાન આવશે! વસ્તી ૩૩% વધશે, ૮ બિલિયન ની વસ્તી થશે તેના માટે પાણી, પર્યાવરણ, ખોરાકનું શું?
·         ઈટાલીના નેપલ્સમાં કચરા માટે લશ્કર બોલાવવું પડ્યું, આ કચરાના નિકાલ માટે દંડ થાય છે! બીજાના ઘર પાસે ધ્યાન બહાર કચરો નાખવો નાખવાના કિસ્સા વધ્યા છે. કબુતર, ઉંદર વધ્યા-પરિણામે કેન્સર થાય છે આટલો કચરો ક્યાં-કેમ દુર કરવો. આ કચરા માં કોમ્પુટર, ફ્રીજ, કાર, ફર્નીચર,નકામી વસ્તુનો કચરો છે! નકામું થયેલ એટલે કે નવું આવતા અગાઉનું જુનું થયું.
·         નવું જો નહિ વાપરો તો જુનાના  આધારે કેટલું ચલાવીશું?
·         ૧૬ કરોડ કોમ્પુટરનો “ઈ વેસ્ટ” છે!
·         રીડીઝાઈનીંગ એ  રીસાઈકલ કરતા જરૂરી છે.
·       કચરાની વ્યાખ્યા: મારા ઘરમાંથી બહાર એ કચરો
·         જગતભરમાં હવે કચરાનો પ્રભાવ વધશે.નવું જોઈએ છે એટલે કચરો થશે!.  
·         જમીન રહેશે નહિ, વસ્તી વધશે તો સંકટ થશે.
ટાગોરની કવિતા:
Where is mind without fear……
Where knowledge is free…
The words come out from the depth of the truth….
Where the clear stream of vision not lost its way….
Where the mind is –ever widening –into that heaven of freedom-
·         વ્યક્તિગત લખેલા જવાબોની સમરી....
·         ગાંધીજી: શું જોઈએ Greed based society કે Need based society..
·        “હિટલર જો કાગળ પર જો ફૂલ ચીતરી શક્યો હોત તો બીજું વિશ્વયુદ્ધ ના થયું હોત.”
·         સંસ્થા- પરસ્પરનું સૌહાર્દ અને સંગઠન હોવું જરૂર છે..
·         કચરો બે અર્થ થાય - Rubbish  અને  તમારામાં તાકાત હોય તો બીજાને કચરો (છુંદો)..
·         સંસારમાં સૌંદર્ય નો રથ ચાલી રહ્યો છે, તેને આડે ના આવવું. બને તો ટેકો કરવો.
·         મહેબૂબ  ઉલ હક : ના આ શબ્દો સાથે આર્થિક રીતે સંવાદિતાની વાત પૂર્ણાહુતિ તરફ ગઈ- jobless growth, voiceless growth, rootless growth, ruthless growth, futureless growth થી બચો.

1 comments:

Ashok said...

સરસ વિચારો.સરસ બ્લોગ

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments