આ કોણ છે- જવાબ -

પહેલા તો માફી,
પાઠ્યપુસ્તકોની રચનામાં છેલ્લા કેટલાક દિવસો એવા ગયા કે- હું જાતે જ બ્લોગ પર કોઈક સવાલ મુક્યો હતો તે ભૂલી ગયો હતો, મને જવાબો બે રીતે મળ્યા છે- કોમેન્ટ અને ફેસબુક પર પણ- સૌનો આભાર, આજ તો ફાયદો છે- નેટનો. કામના સમયે કામ લાગે અને થોડા હળવા થવા- મિત્રો સાથે ગોઠડી કરાવે-
ઘણા મિત્રોના જવાબ સાચા હતા. ફરી તે દિવસની ફેસબુક ફંફોસતા બરાબર આવડતું નથી એટલે નામ જણાવી શકતો નથી પણ આ લીંક  http://gitanshpatel.blogspot.com/2011/03/blog-post.html પર મુકેલ બે મહાનુભાવો એટલે
૧. આમીરખાન
૨. નરેન્દ્રમોદી
ફરી જોઈ જુઓ હવે દેખાય છે?

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments