વાર્તાની શોધ!

એવી કોઈ વાર્તાની શોધમાં છું-

  •  જે કોઈ વ્યવસાયકાર વિશે હોય.
  • તે વ્યવસાય  આપણા ગુજરાતના બાળકો માટે ઓછો પરિચિત હોય! 
કારણ મોટા ભાગે આપણે ત્યાં શું બનવા ઈચ્છો છો નો જવાબ - શિક્ષક, ડોક્ટર,એન્જીનીઅર,પોલીસ વગેરેથી વધતો નથી ! (જાણે કોમ્પ્યુટર ઓપરેટર,  ડાયરેક્ટર, સંગીતકાર, ગાયક, બેન્ડ વગાડનાર વિ. વ્યવસાય જ નથી ! ) 
         તો એ સિવાય પણ આજના યુગના ઘણા વ્યવસાય છે તે તરફ બાળકોનું  ધ્યાન જાય- તેવા પ્રયાસ માટે- વાર્તાના કાચા/પાકા મટીરીયલની શોધમાં છું!
 ભાગીદાર બનશો?

1 comments:

Megha said...

Hi Rakeshbhai,

Please read this article on Aksharnaad, I believe your search is over with it!

http://aksharnaad.com/2011/05/12/varghodo-a-short-story-by-hardik-yagnik/

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments