હવે લખે ગુજરાત!

ઘણા મિત્રો મને અમારા બ્લોગ (તારે ઝમીં પર! ) પરનું ગુજરાતી વાંચી તે કેવી રીતે ઝડપથી લખાય છે તેની પૃચ્છા કરે છે.
અહી તે માટેની લીંક અને પ્રોસેસ સીધી ગૂગલ ની સાઈટ પરથી એકત્ર કરી મુકેલ છે.
એક વાર  ટ્રાય કરો અને જુઓ તમે કેટલી ઝડપથી ગુજરાતી લખી શકો છો?
સૌ પ્રથમ આ Google Gujarati input ને આ લીંક પરથી મેળવો-
અહી ક્લિક કરો

તે તમારા કમ્પ્યુટરમાં એક સોફ્ટવેર ડાઉનલોડ કરશે.
તેને Run કરી ઇન્સ્ટોલ કરો.
હવે જો તમે Window 7 અથવા Vista નો ઉપયોગ કરતા  હો  તો Microsoft word ખોલો અને લખવાનું શરૂ કરવા - ALT+SHIFT દબાવો અને ગુજરાતી લખો.
જો એમ ના થાય તો આ પ્રમાણે Setting બદલો.

 1. Control Panel -> Regional and Language Options -> Keyboard and Languages tab
 2. Click on Change keyboards... button to open Text services and input languages dialog
 3. Navigate to Language Bar tab
 4. Enable the radio button Docked in the taskbar under Language Bar section
 5. Apply all settings and try to display language bar as mentioned in previous section.
જો તમે Window XP નો ઉપયોગ કરતા હો તો તમારે જે Window ની CD ની જરૂર પડશે. તેને હાથવગી રાખી આ મુજબ Setting બદલો.

 1. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Advanced Tab
 2. Make sure that under System configuration, option Turn off advanced text services is NOT checked.
 3. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Settings Tab
 4. Click Language Bar
 5. Select Show the Language bar on the desktop. Click OK.
 6. If you are installing the IME for East Asian language or Right-To-Left language, go to Control Panel -> Regional and Language Options -> Languages Tab
 7. Make sure that options Install files for complex scripts and right to left languages and Install files for East Asian languages are checked in the checkboxes. This requires installation of system files and the system will prompt to insert the Operating System Disc.
 8. Apply all settings and try to display language bar as mentioned in previous section.
વધુ વિગતવાર અંગ્રેજીમાં સમજવા અહી જુઓ 


હવે તમે પણ Word માં ગુજરાતી લખી શકશો-
આશા છે તમે  તમારા વિચારોને આપણી ભાષામાં રજુ કરી શકશો.

3 comments:

Arvind Patel said...

જો તમે જી મેઈલ એકાઉન્ટ ધરાવતા હોવ તો આવી કોઈ કસરત કરવાની જરૂર નથી.
સીધા ક્મ્પોઝમાં જાવ. ડાબી બાજુ હિન્દીમાં अ હશે. તેની બાજુમાં એક ત્રિકોણ હશે જે ભાષા પસંદનો છે. તેના પર ક્લિક કરી ગુજરાતી પર ક્લિક કરો અને લખવા માંડો.
દરેક શબ્દનાં અંતે સ્પેસ બાર દબાવશો તો શબ્દ આપો આપ ગુજરાતીમાં રૂપાંતર થશે.
હવે આ લખાણની કોપી-પેસ્ટ જ્યાં કરવી હોય ત્યાં કરી દો.
બસ.એકદમ સરળ અને ઝડપી.

Rakesh Patel said...

અરવિંદભાઈ તમારી વાત એકદમ સાચી છે.
પણ આ સર્વિસની લાભ આપણે ઓનલાઈન હોઈએ ત્યારે જ મળે છે. પણ પોસ્ટમા દર્શાવ્યા મુજબ Setting કરી લેવાથી તમે કહો છો એવી રીતે જ ઓફ મોડ મા પણ લખી શકાય છે, ગુજરાતીમાં...Try it!

Solanki Vanraj said...

ચાલો સારું થયું ......................આખર્રે મારું કામ થઈ ગયું..................મદદ કરવા માટે તમારો ખુબ ખુબ આભાર રાકેશ સર ...................................................(સોલંકી વનરાજ ""રેણા"").........

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments