Tulasishyam in Gir Forest.

જુનાગઢ જીલ્લાના ઉના તાલુકામાં આવીલું તુલાસીશ્યામનું મંદિર-
"જંગલમાં મંગલ" 
સાભળ્યું છે?
 જોવું હોય તો તુલસીશ્યામ જવાય. બરાબર ગીરના ગીચ જંગલની વચ્ચે આવેલા આ સ્થળની મુલકાત અને તેની નજીક આવેલા રાવળ ડેમના નયનરમ્ય દ્રશ્યો મારા કેમેરાએ કેપ્ચર કર્યા ..તેને તમારી સામે મુક્ત કરું છું...

તુલસીશ્યામ મંદિર.

સિંહના આ જંગલમાં મગર 

રાવળ ડેમ 

રાવળ ડેમ 

બે સુર્ય...

ડેમની સામેની બાજુ.
અહી મંદિરની આસપાસ હરણ (Spotted Dear) તો ઠેર ઠેર જોવા મળશે.

એક રાત્રીએ ઝરખ પણ જોયું અને વનરાજની ગર્જના પણ સાંભળી. પણ અફસોસ ઝરખને રાત્રે ઝીલવા જેવો મારી પાસે કેમેરો નથી અને વનરાજની ગર્જનાને ... માટે... જઈને સાંભળી આવો! તુલાસીશ્યામના જંગલના તમારા અનુભવો શું કહે છે?

1 comments:

Rajeshri said...

amazing photos
i had seen tulsishyam not like this and today i feel it so amazing when i see it in ur camera's eyes

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments