મૌલિક સર્જન

૧લી માર્ચ, ૨૦૧૦
વ્યક્તિ પાસે બે પ્રકારના વિચારો હોય છે- positive અને Negative- જયારે કોઈ સ્થિર વ્યક્તિને જોઉં ત્યારે સંઘર્ષ થાય કે આ વ્યક્તિને મારી જેમ લાગણીઓ ઉભરાઇ જતી હશે કે નહિ?
કે પછી એવું પણ હોય કે દુઃખને જીદંગીના ઉત્સવનો હિસ્સો ગણી લેતા હશે...શું ખબર?
૧૪ મી માર્ચ, ૨૦૧૦
Work in, Work out
એક સુવ્યવસ્થિત સિસ્ટમ મૌલિક સર્જન ના કરી શકે?
હા સર્જન માટે તમને ઉદ્દીપક મદદ કરી શકે..
આપણા વિદ્યાર્થીઓ કદાચ નવસર્જન માટે Inspire થતા હશે પણ તેમને વ્યક્ત થવાનો રસ્તો કે તક ના મળતા હોય તેવું બને-અથવા એવું જ બનતું હોય છે!
આપણે એવું કૈક ના કરવું જોઈએ કે તેઓ તેમની આ શક્તિને વેડફી કે ગુમાવવી ના પડે !
શું કહો છો?

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments