દિલ ચાહતા હૈ!

દિલ ચાહતા હૈ!

અચાનક UTV Movies પર જડી ગયું.

કેટલીકવાર ફિલ્મો તમારા કેટલાક સંબંધોને Relaunch(!) કરવામાં મદદ કરે.

વર્ષોથી જે મિત્ર સાથે ફોન પર પણ વાત ના થઇ હોય તેવા મિત્રને આ ફિલ્મ જોયા પછી કમ સે કમ ફોન કરવાનું તો મન થઇ જાય!

જીદંગીમાં જેમ ચાલવું હોય તેમ ના પણ ચાલી શકાય!- (કે ના જ ચાલી શકાય..)

જેમને શોધતા હોઈએ તેવું કોઈ જ ના મળે.

બધા મને સમજે તેવું તો ક્યાં શક્ય જ છે?

મારે બધાને સમજવા જોઈએ..

ફૂલ્લ્લ મસ્તી અને બ્લેડ જેવી ધારદાર One liner…

Acting વિષે ... સહજ....બધાએ કુદરતી અભિનય કર્યો છે..જો કે દેખાવે સરળ લગતા પત્રોને એટલી સહજતાથી જોઈ શકાય છે..ભજવી શકાય તે માટે ...તો-

મૈત્રી શું છે?

બસ આમ જ દરિયે/ડુંગરે ટહેલતા ટહેલતા કઈ પણ બોલ્યા વગર એક બીજાને સાંભળી લેવા..

કોઈ જોક બોલાયો ના હોય પણ એક સાથે બધાના મગજમાં એ જ જોક આવે અને બધા સાથે ખડખડાટ હસી પડે..

કોઈ શેહ શરમ નહિ કે તેને ખરાબ લાગશે...

ઓહ LUCKY They are -જેમની પાસે આવા મિત્રો હોય.

અને હા મિત્રો કેવી રીતે જુદા-એય Not divided,

જુદા પડે મતલબ How they are differ?

કોઈ અપેક્ષા નહિ..બસ મળ્યા તો મોજ...

અને જો અપેક્ષાઓ આવી જાય તો પછી..

દિલ નહિ ચાહતા હૈ!!!!!!!!!!

ત્યાં સુધી દિલ ચાહતા હૈ!.....oo oo o oo ooo


0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments