ક્યાં છે આ સ્વર્ગ?કેવા લાગ્યા આ ફોટોગ્રાફ્સ?
મેં નથી ખેચ્યા..દિનેશભાઈ નામના મિત્રનો મેઈલ મળ્યો...
તેમાં આ હતા...
હવે તમારામાંથી કેટલાને આ ક્યા દેશના આ દ્રશ્યો છે?-તે ખબર પડી!
મેઈલમાં લખ્યા પ્રમાણે આ ભારત છે!
પણ ત્યાં થોડુંક ખુચે તેવું લખેલું છે કે આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ફોટોગ્રાફ્સ છે!

હવે મને કોઈ આ અધિકૃત શબ્દનો સાચો અર્થ જણાવે પછી આ મુદ્દાને આગળ વધારીએ....

અધિકૃત??????!!!!!!!?????!!!

પોસ્ટના ટાઈટલને ફરી લખું..

ક્યાં છે આ સ્વર્ગ?....ઉમેરીએ .....કોનું છે આ સ્વર્ગ?

આ જગ્યા માટેની વધુ વિગતો જો આપની પાસે હોય /આપે આ જગ્યાની મુલાકાત લીધી હોય..તો અહી કોમેન્ટ રૂપે મુકવા વિનંતી..જો એમ કરવું ના હોય તો પ્લીઝ મને મેઈલ તો જરૂર કરજો ..હું તેને બ્લોગ પર પ્રદર્શિત કરીશ!
**************************************************************
મેઈલ રૂપે મળેલી પ્રતિક્રિયાઓ મુકું છું..આપ પણ અહી કોમેન્ટ મુકો અથવા મને આ વિષે મેઈલ કરો.
*****************************************************************
રાકેશ,
આ ફોટો ગ્રાફ્સ સોન માર્ગ , પહલગામ અને ગુલમર્ગ ના છે... ભારત પાકિસ્તાન લડાઈ પછી અલગ પડેલ ટુકડો જેના પાર પાકિસ્તાન નું વર્ચસ્વ છે તે Pakistan Oriented Kasmir (POK) છે. વિશેષ વાતો રૂબરૂ કરીશું. આપણા સીઅરસી રામપુરના બ્લોગની મુલાકાત લેશો તો વધારે સમજાશે....મેં કાશ્મીર મુલાકાત વિષે લખેલું છે

Thanx in anticipation
With warm regards,
Ketan Thaker
+91 99251 48301
Please visit us & let's have your suggestions :
www.nvndsr.blogspot.com

*********************************************************************
જ્યારે પણ પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મિર (POK)ની વાત આવે, પાકિસ્તાની ટેરેરીસ્ટોની વાત આવે, તીબેટ ઉપર ચીનના કબજાની અને ભારતના ૩૦હજાર ચોરસ કીલોમીટર ઉપર ચીનના કબજાની વાત આવે ત્યારે નહેરુ અને ઈન્દીરાના સ્વાર્થ અને મુર્ખામીઓને લીધે લોહી ઉકળી ઉઠે છે. હાથમાં આવેલી અને જીતેલી બાજીઓ ગુમાવીને સત્તા માટે દેશનું અહિત કરવું તે નહેરુવીઅનોની ઓળખાણ છે
-Shirish Dave0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments