વરસાદ પણ શિક્ષક જેવો છે!


૧૫ મી જુન સવારે ઘણા દિવસો પછી...એક ઠંડી હવાની લહેરખી લઈને વરસાદ આવ્યો!

વરસાદ પણ શિક્ષક જેવો છે!

તેના આવતા પહેલા-

નર્યો ઘોઘાટ અને ઉકળાટ!

તેના આવ્યા પછી-

બસ ખળ ખળ કલબલાટ!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments