એકલા હાથે...

બે લીટી બહુ ગમી...
સુરતના મિત્ર પ્રકાશભાઈ પરમાર સાથે વાત વાતમાં એક પંક્તિ કહી ...
ને ગમી તો...ગમતાનો ગુલાલ..

"હળી મળીને કરવાના કામ, એકલા હાથે કરી તો જુઓ,
એક આંખને સુક્કી રાખી, એક આંખે રડી તો જુઓ"
                                                    તારીખ-૨૦/૨/૨૦૧૦ 

posted under , |

2 comments:

વિનય ખત્રી said...

સરસ.

Rakesh Patel said...

વિનયભાઈ તમે આ બ્લોગ પર કોમેન્ટ આપી?! આશ્ચર્ય અને આનંદ ...સચિન ને એક પીચ પર મળી સેહવાગ જેટલો ખુશ થાય તેટલી ખુશી થઇ!

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments