wasmo-ભાષાની ભેજબાજી

૨૦મી જુલાઈ
At wasmo-Godhara
સરકારી તંત્ર કામ નથી કરતુ – કેમ – હવે સમજાયું
Saystem ચલાવવા માટેની system જ બરાબર નથી. તેને સુધારવા માટે નિયમો બને છે પણ Follow up નથી થતું! પૈસો વેડફાઈ જાય છે તે નક્કી!
સાભળો છો- ન.મો. ગુણવંત શાહ બરાબર કહે છે “ હું ખાતો નથી કે ખાવા દેતો નથી” વાક્યના પૂર્વાધ સાથે આખું ગુજરાત સંમત છે પણ ઉત્તરાધ માટે ફક્ત તમે !

૧૮મી ઓગષ્ટ
કેલનપુરમાં ભાષાની ભેજબાજી
ભાષા વાપરવાની સમાજ મેળવી, ભાષા વાપરવી- અર્થ વિનાની ભાષા-દ્વિઅર્થી ભાષા- ધારદાર-
નાની સરખી ભૂલ_બદલાવ_થી કેવા મોટા ફેરફારો થઇ જાય!
ભાષાનું સૌદર્ય આવી જ બાબતોમાં છે. અને એટલે જ તો ભાષા રોજ નિત નવા વેશે- પદ્ય-ગદ્ય-છાંદસ કે અછાંદસ –પણ નુતન રૂપે રજુ થતી જ જાય છે!
જેમ સૂર્યની ઉર્જા અખૂટ છે તેમ ભાષાની શક્યતાઓ પણ અખૂટ છે.

૨૬મી ઓગષ્ટ
ખેડૂતની બેવડ વળી ગયેલી કમર સીધી થઇ,
આકાશમાં જોયા કરીને-
કાગળની હોળી ફાટી ગઈ....
પવનમાં તરીને!
પછી- આ વરસાદે દેખા દીધી-
ભલે થોડીક મીનીટો પણ પ્રભુના આશીર્વાદ સમા અમી છાંટાના થયા!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments