A tribute to Michal Jackson-મમત્વ અને મમ્મત

૧લી જુલાઈ
માઇકલ જેક્શન

શાળામાં “નાગરિક ઘડતર” ની શરૂઆત (Re launching)
Who says- change is always painful- બદલાવાની પણ મજા હોય છે- એક મિજાજ હોય છે!

“પહેલા લોકો પૈસા માટે શરીર બગાડે છે અને પછી શરીર માટે પૈસા!”
- A tribute to Michal Jackson –
- We should give time to ourselves to think- “ what do we want to do?”


૧૬મી જુલાઈ
જો તમે તમારા કામને વ્યવસ્થિત રાખવા માગતા હોય તો આ વાતને પકડો-
“ મમત્વ અને મમ્મત”
ને સમજો. જે વખતે જ્યાં હો ત્યાં પુરા સમર્પિત પણ એવું Attachment ના કરો કે બીજી જગ્યાએ તમારી કાર્ય દક્ષતા ઘટી જાય.
Thanks N_mo

૧૮મી જુલાઈ
શું જુઠ એટલું બધું ખરાબ છે?
વર્ષોથી આપને સત્યના જ ગુણ ગાન કરતા આવ્યા છીએ.
સત્ય જ ઈશ્વર વગેરે-
પણ સત્ય શું?
જુઓ.
સત્યમ્ વદ્!
પ્રિય વદ્!
બોલો!
So, truth is dynamite… સ્થિતિ –સમય-વ્યક્તિનું સત્ય જુદું હોય છે.
પણ શું આ સત્ય છે????????

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments