Jab we met - સ્વામી વિવેકાનંદ

૮મી મે
Jab we met!

The film inspired me- slowly enters in my heart-try to make meeting with me by me.
Yes! It will lead you to you!
Always live by heart not by head.
Put your hand on your head, Anything alive (any throb?)
No!!!!!!!
Now, put your hand on your heart -!!!!!!! See!!!!!! ધક...ધક..
Just like that!

૯મી મે
સ્વામી વિવેકાનંદ.
આપણે એક રાષ્ટ્રીય નાવમાં બેઠા છીએ- અને યાદ રાખો કે તમે પડેલા છેદ પુરવા આજે નહિ જાગો તો- તો તમે તે જ નવમાં છો.
“હું હિંદુ છું” એ વાતનું દરેકને ગૌરવ હોવું જોઈએ.
કોઈના પ્રત્યે આદર હોવો – પ્રેમ હોવો એ એક બાબત છે અને તેમની દરેક બાબતને તર્ક વિના હા જી હા કરાવી તે જુદી બાબત છે.
( આ વાત તેમને ‘થિયોસોફીકલ સોસાયટી’ બાબતે કરી હતી)

૧૯મી મે
એક લગ્નમાં હાજરી આપી!
Relation management!
સમાજ ક્યાં છે?
અંદરથી હજુ ય એટલો જ જુનવાણી!
આધુનિકતાનો ડોળ છે!
લગ્નવિધિ હવે ખાલી વિધિ છે- તેનો જે મર્મ અને અર્થ હતો તે ક્યાય નથી.
સમાજ હવે આત્મા વગરનું ખાલી ખોળિયું લઈને ફરે છે.

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments