An evening in Saputara

૨૯મી મે
An evening in Saputara
With Guruji and KT- DADA
You will have to give option before revolution- why? Otherwise you are taking something that is already in this world!
જ્ઞાતિપ્રથા- સમાજનું અંગ બની ગઈ છે –હવે જો તમે તેને હટાવી તમે મોડર્ન નથી બની રહ્યા તમે પાછા જઈ રહ્યા છો!
પહેલા આવી અંધાધુંધી તો હતી- પછી તેને વ્યવસ્થિત કરવા સમાજ વ્યવસ્થા બની- હવે તોડીએ અને તેને બદલે શું ન આપીએ તો ન ચાલે!

૩૦મી મે
ON TABLE TOP@ SAPUTARA
ખુલ્લી હવા, મુક્ત અહેસાસ, દુનિયાથી ઉચે- રોમાંચ-આનંદ-સંગીત-નાચતી બોટલ! (પવનમાં ઉડાઉડ કરતી)
ઉડી ખીણ- વિચારો
સહકારીથી માંડી સરકારી
મોદીથી માંડી ક.મા. મુનશી- ચાલવું-
જીંદગીમાં ફક્ત પોતાને માટે ફાળવેલા કલાકો કોને કહેવાય?
તો આવા કલાકો!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments