અપરિચિત લાગણી!

૨૧મી મે
અપરિચિત લાગણી!
ક્યાં કશું સુઝે છે?
શું કરું છું?
કઈ નહિ!
જીંદગી એમ- એમ જ નહિ-
પણ – એમ – કેમ – નહિ??-?? વિચારું?
ના- વિચારો જ છે! બીજું કઈ નહિ.
હા! નરી વાસ્તવિકતા તો ક્યાંથી લવાય?
મરોડી શકાય – કે – દાંત થી આંગળી દબાવી શકાય?-
ક્યાં છે એ ખુલ્લા શર્ટની બોયન બટન-
આજે –Half બોયનો યુગ છે!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments