ફિલ્મી મંત્ર!Distance Mode Education
તારીખ ૪ થી જાન્યુઆરી,૨૦૧૦!
No planning can be perfect!
When we reach Gandhinagar all things are scattered!
But …slowly ….slowly the shape has been taken place in our mind!
At 4:00pm met the students…every body was confused coz they could not speak in English..Actually they were not given any oral exposure of English…
All us done our tries to build their confidence.
Start journey to KT’s home…
Have call from our officials…What will we do if the students may not reflect in front of the cameras?
Now ball is in our court..
લાઈવડેમો-તંગદીલી-પાછા જઈ વિદ્યાર્થી ઓ સાથે વધુ સમય આપીએ?-પણ તેય નકામું હતું...
૯:૧૫ જેવો સમય થઇ ગયો હતો...હાઇવે પર કાર શાંત અને અંદર ત્રણના મગજ ઘુ...ઘુ...અવાજ કરતા-
પછી-
ચાલોને યાર...થ્રી ઇડીયટ મે નથી જોઈ જઈ આવીએ...
ફિલ્મની પહેલી ૧૫ મીનીટ ચુકી ગયા પણ...પછી ખબર ના પડી કે ...અમે ત્રણ કેટલી વાર હસ્યા(તેમજ રડ્યા)..ભૂલાઈ  ગયું ટેન્શન...રસ્તાઓ ખુલી ગયા...
હવે અમારી પાસે મંત્ર હતો ALL IS WELL”
અમે ત્રણ ઈડિયટ્સ મળ્યા અને Three Idiots જોઈ!
રાત્રે ૨:૩૦ વાગ્યે ..સુઈ ગયા પણ તે ઉજાગરો લાગવાને બદલે જાગરણ લાગ્યું!
બીજા દિવસે ફિલ્મની ફોર્મુલા કામ કરી ગઈ...
સફળતાની પાછળ દોડવાને બદલે અમે સૌએ ફક્ત અમારા બેઝીક પર ધ્યાન આપ્યું...બધું ભૂલીને મારા મનમાં ALL iZZZZZZZZZZZ WELLL” ગુંજી રહ્યું હતું!અને તમે નહિ માનો પણ અમારા સૌની Energy વિદ્યાર્થીઓને પણ પહોચી..અને અમારા તેમજ બધાની અપેક્ષાઓ થી કઈ કેટલાય ગણા જોશ અને હોશથી વિદ્યાર્થીઓએ પ્રત્યુતર આપ્યા...
So,
So What.?
જય બાબા રણછોડદાસ!
ALL IZz WELL!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments