વેલકમ ૨૦૧૦

જીંદગી ભલે વર્ષોની બનેલી હોય પણ ...
એ મોટી વાત નથી કે તમે જીવનમાં કેટલા વર્ષો ઉમેર્યા!
મહત્વનું છે કે તમારા વર્ષોમાં કેટલી જીંદગી ઉમેરી!
અહી મારા ૨૦૧૦નો સંકલ્પ છે કે આ વર્ષે હું જીંદગી ઉમેરવાનો પ્રયત્ન કરીશ!
૨૦૦૯ના ડાયરીના પાના કેવા લાગ્યા તે જરૂર જણાવજો, જેથી હું નક્કી કરી શકું કે ૨૦૧૦ માં આપના બ્લોગ પર તેને સ્થાન છે કે નહિ!
અને હા! એક વાત..આં વર્ષે..તો જો રોજ એક પોસ્ટ આપવાનો પ્રયત્ન રહેશે!
આભાર!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments