મનમોહન સરકારના મોઘવારી મંત્રી

મનમોહન સરકારના મોઘવારી મંત્રી-
કૃષિ મંત્રી?!!
પહેલા ઘઉં પછી ખાંડ...અને હવે દૂધ!

દેશમાં અને ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં દૂધની અછત હોવાને કારણે ભાવ વધવાની શક્યતા છે...
આ જ્યોતિષ કમાલ કરે છે!
ભાવ ક્યારે ઘટશે એમ લાગે છે તે પૂછો તો કહે “હું કઈ જ્યોતિષી નથી!”
અને ભાવ વધારવાની પાક્કી આગાહી કરે છે ...અને હવે જો ભાવ ના વધે તો જ નવાઈ લાગશે..
મારા ખ્યાલથી હજુ ભાજપે વધુ આક્રમક બનવું પડશે..નહીતર –મધ્યમવર્ગ તો કામથી ગયો.
દિલ્લીથી એક મૂર્ખ કે પછી....વેપારીઓનો મળતિયો!
જે રીતે તે ટીવીના ટીઆરપી વધારવા જેવા બયાન આપે છે!
ક્યારે મનમોહન જાગશે..કે મેડમના ઈશારાની રાહ જોવે છે?

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments