The Biggest Day!

૮મી જુન
The Biggest Day!

BISAG – આજનો દિવસ યાદગાર – મારી સામે –સાચે જ – શ્રી નરેન્દ્ર (બેમાંથી બીજા-દત્ત નહિ મોદી)
મારી સાથે વાત કરતા!
એ વાતો ઘણી,
મારો સવાલ “ આજે તો શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ગુજરાત છે પણ જો તે શ્રી નરેન્દ્રભાઈ મોદી, આ.શી. નવા નદીસર પ્રા. શાળા હોત તો શું કરત?”
જવાબ સર તેમાં પણ આજની જેમ નાવુંન્યકરણ અને આગવી વસ્તુઓ હોત –જેમ કે શાળાગીત!
HIT- શ્રમ કરવાથી થાકીએ છીએ તે ભ્રમ છે!
Detachment – વર્તમાનમાં Involve પછી નહિ!
-આંખથી શિક્ષણ કેવી રીતે સમજાવતી વખતે મને કરેલો “તું’કાર” જિંદગીભર યાદ રહેશે!

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments