Vivekanand - Gunavant Shah and me!


20 માર્ચ,2009
Fantastic Friday

વસ્તી વધારાને કારણે કબ્રસ્તાનમાં બે કબર વચ્ચેનું અંતર ઘટતું જાય છે,
પણ
બે જીવત માણસો વચ્ચેનું અંતર વધતું જાય છે.
- ગુણવંત શાહ

22 માર્ચ,2009

Sunday K FundaY

લગ્ન જીવનને આનંદિત રાખવા
- જ્યારે તમે ખોટા હો ત્યારે ભૂલ સ્વિકારી લો!
અને
સાચા હો ત્યારે ચૂપ રહો!-





પ્રુથ્વીનું પરિભ્રમણ કરનારા ઉતાવળીયા અવલોકનકારોએ ઢસળી કાઢેલા ગમે તેટલા ચોપડાઓ કરતાંય અનુભવ ઘણો વધુ પ્રભાવશાળી શિક્ષક છે
અમુક પ્રમાણમાં અનુભવ થયા પછી જ આદર્શે પહોંચી શકાય
-સ્વામી વિવેકાનંદ

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments