"વિશ્વ સુધારણા તારો ઠેકો નથી"- Global improvement


23 માર્ચ, 2009
"વિશ્વ સુધારણા તારો ઠેકો નથી"
-તારે વિશ્વને આપવાનું છે તેનાથી વિશ્વની વસ્તી જેટલું ગણું તારે શીખવાનું છે. દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ શીખવા જેવી વાત હોય જ છે.
તેય પછી એકદમ અલગ!
" જો લોકો તૈયાર ના હોય તો તેવાઓને માથે સર્વોચ્ચ  સત્યો ના લાદવા જોઈએ!
-વિવેકાનંદ

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments