Dangs- અરણ્ય


18 ફેબ્રુઆરી.2009
Wow! It’s heaven!
ઊંડી ખીણો,
ટોચે હું,
સમે સૂરજદાદા,
થાકીને લાલચોળ, (કેમ ગુસ્સામાં જ લાલચોળ થવાય?)
તેમનો થાક ઉતારવા વાતો પવન!
આતથમતા સૂર્યને રેતઘડી ની રેતીની જેમ સરી જતા જોયો!
Very tired…
In these three days feel the people of Dangs are more active than us.
They are always enthusiastic to make a step ahead and higher from where they are now….

19 ફેબ્રુઆરી.2009


The forests of   Dangs.
Started our returning journey. Got bus for Surat!
ડાંગના એ ઘાટ જંગલો છે ગાઢ-
સર્પ જેવા રસ્તામાં સર્પગંગા (ચોક્કસ ખબર નથી કઇ નદી હતી?)
સાગ, સાલ, વઘઇ પાસે વાંસ.
રસ્તામાં લોકો...
અવનવા-
જિંદગીને જીવ્યા કરતા વધુ માણતા..
કાચા ઓરડાની State Bank Of India!
એક ટ્રેકટર પર જાણે આખું ડાંગ!
એક નિશાળના ઓટલા પર 5 મા 5 કમે થતું અભિનય ગીત!
બધુય સમેટાઇ ગયું....
માણસ ઇચ્છે ત્યારે કામ અને તે કામ કરવા સમય મળે?
Thank you Dada for making me..me…





0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments