ભારત બિનસાંપ્રદાયિક દેશ છે     ૨૬ માર્ચ, ૨૦૦૯અણગમતા માણસોથી છેટા રહેવાનું સુખ બધા માણસોના નસીબમાં નથી હોતું. લોકો જેને સહિષ્ણુતા કહે છે
તે સુશોભિત લાચારી છે!
                       -   ગુણવંત શાહ 

 ૨૭ માર્ચ, ૨૦૦૯
When that day will come?ચુંટણી ની હવા ફુંકાય રહી છે- કોન્ગ્રેશનું ઘોષણાપત્ર જોયું!- ગરીબી હટાઓઆઝાદીના આટલા વર્ષો પછી પણ આજ નારો-જે તે જ પક્ષના ઇન્દિરાજીએ આપ્યો હતો!-અંતે શું થશે?એક કહેશે ધર્મનિરપેક્ષતા- બીજાને કહેડાવશે ધર્માંધ!કઈ નથી?અરે તમારા ગામડાઓમાં જો હજુ ગંદકીને સર્વ સામાન્ય ગણાતી હોય-
શહેરોમાં ગંદકી સામાન્ય ગણાતી હોય!ખરેખર જરૂર છે- પ્રજા જાગૃતિની!એ ચુંટણીનો મુદ્દો બને ત્યરે ખરું!સારા માણસોની સંખ્યા વધે તે છે વિકાસ!પણ આ બધું ચુંટણીમાં ક્યારે કહેવામાં આવશે?

૨૮ માર્ચ, ૨૦૦૯
ભારત બિનસાંપ્રદાયિક દેશ છેબિનસાંપ્રદાયિક  હોવું એટલે શું?·         પોતાના ધર્મ પ્રત્યે અહોભાવ-ગર્વ ન હોવો?·         ધર્મ-સહધર્મી પરના અત્યાચારની વિરુદ્ધ ન બોલવું?·         વિચારવું પડશે- વરુણ ગાંધી પીલીભીતમાં જે બોલ્યો તે ભાષા બધા ન વાપરે પણ એક ફરજ સૌ બજાવે કે હા! મને ગર્વ છે- હું હિંદુ છું!


0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments