Battelfield and playground

 24 માર્ચ, 2009
સ્પર્ધાત્મક - ઉશ્કેરાટ થી ભરપૂર અને જાણે રમત- ૨૨ ખેલાડીઓ નહિ- બે દેશની પ્રજા રમે છે!
-ઝનૂન
આયોજન થતું રહેવું જોઈએ, તેથી મનુષ્યમાં રહેલી " યુદ્ધ"ની લાગણીઓનું નિરસન થાય છે. તેને દબાવવાને બદલે -વધુ રચનાત્મક વળાંક આપવો જરૂરી છે!

"આપણે 'રણમેદાન' ને 'રમતના મેદાન' માં બદલવાનું છે!"
- વિવેકાનંદ

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments