Rahul Dravid -એ દીવાર તુટતી કયું નહિ?

એ દીવાર તુટતી કયું નહિ?
અમદાવાદ ના મોટેરા પર એક  દિવાલ આજે ભારતના રકાસ અને શ્રીલંકાના ખુશીઓ વચ્ચે ઉભી થઇ!-નહિ દીવાલ ઉભો થયો!
(ગજબ છે! )
યાર!
દીવાલને  પણ રાહુલ દ્રવિડ ના પ્રતાપે પુલ્લિંગ બનવાનો મોકો મળ્યો!
ધારદાર-૧૭૭ નોટ આઉટ!
કાલે .....
જીવનના કોઈ પણ ખરાબ પ્રસંગે પ્રેરણા મેળવવી હોય તો આ ઇનિંગ જોવા જેવી હતી..કેમકે વન-ડે ટીમ ના સભ્ય બની ...ફરી પૂરી યોગ્યતા હોવા છતાં ટીમ માંથી બાદબાકી...હવે ટેસ્ટમાંથી પણ પત્તું જાય...તેમ ..
પણ ત્યારે ....હવે જે થશે તે સારું જ થશે -
કારણ જેટલું ખરાબ થવાનું હતું તેતો થઇ ગયું!!!!!!ને સદીથી જવાબ ....
ખેલો...જી....જાન...સે!

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments