સાબરમતી આશ્રમ-A place of peace

વાત છે!
૩ ઑગષ્ટ ૨૦૦૯!
હું, કેતનભાઇ અને દાદા ગાંધીનગર થી ઘર માટે નિકળ્યા ત્યારે તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે મારા ઘેર જતા પહેલા બાપુનું ઘર જોવા મળશે!
મેં આ પહેલા ગાંધી આશ્રમ જોયો નહોતો-અને મારા બંન્ને મિત્રો આગળ જ્યારે આ વાતની કબૂલાત કરી તો બંન્ને એ ગાંધીદશઁન કરાવવાનું નક્કી કરી-WagonRને turn આપ્યો...સાબરમતી આશ્રમ તરફ!
આહા!
પગ મુકતાની સાથે મે યાદ કરેલી લીટી હતી-ક્યા લોગ થે વો દિવાને!

આજે ૧૫મી ઑગષ્ટની ભેટ તરીકે તેની કેટલીક પળો સાદર રજુ કરું છું!

ગમે તો જવાબ આપશો!

બાપું, બા અને કેતનભાઇ


બાપું, બા અને હું


બાપું, બા અને ધરમદાદા


ક્યા લોગ થે વો દિવાને!-મતવાલે!


પુસ્તકાલય ની બહાર


પુસ્તકાલય


This is also Bapu!


ત્યાં છે બાપુની રહેવાની જગ્યા!


ચાલો થોડા ડગલાં તે તરફ!


સામે બાપું અને હાથમાં સત્યના પ્રયોગો(ગાંધીજીની આત્મકથા)


एक कुटीरके दो नाम- વિનોબાજી જયાં ૧૯૧૮ થી ૧૯૨૧ સુધી રહ્યા!
ત્યારબાદ ૧૯૨૫ થી ૧૯૩૩ સુધી મીરાબેન પણ અહીં રહ્યા!


ચાલો બાપું ચેસ રમવા!
(વિનોબાજી આ વાણીયો હાર માને ખરો!)


દાંડીકૂચનું મૉડેલ


અને છેલ્લે બાપુનો એ ઓરડો જ્યાં તેને જીવનભર તરબતર થવાય તેવા લેખો લખ્યા....સ્વરાજના નિણઁયો લીધા!
મારી યાત્રા આટલે પુરી થઇ?
ના
હવે ગુજરાતી માં સત્યના પ્રયોગો(In English Have read before)
વાંચવાના શરું કયાઁ ........
તમે સાબરમતી આશ્રમ નથી જોયો?
એકવાર જાજો......બસ......બીજું કાંઇ નહીં....
બાકી તમે અનુભવો તે!!!!!!!!!૧

posted under , , |

1 comments:

Anonymous said...

રાકેશભાઇ,

હવે ફરીથી અમદાવાદ જાઓ ત્યારે "સરદાર પટેલ સ્મારક"ની આવીજ માહિતી એકત્ર કરી આ બ્લોગ પર મુકવા હાદિઁક ભલામણ.

ખુબ ખુબ આભાર,

કમલેશ પટેલ,
અબુ ધાબી

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments