ચાલો ગુજરાતીમાં લખુ તમને વંચાય છે? જણાવો.


રાખ ભરોસો ખુદ પર,
શીદને શોધે છે ફરિશ્તાઓ-
સમુંદર પાર ના પક્ષીઓ પાસે,
ક્યાં હોય છે નકશાઓ?
તોયે-
શોધી લે છે ને રસ્તાઓ!
(Please write me if you can read this gujarati text or not-

gitansh2007@gmail.com)

posted under , |

2 comments:

CHINTAN SHAH said...

હા, ભાઇ,,,, ગુજરાતીમાં લખો એટલે ગુજરાતીમાં જ જવાબ આપું છું.......

rakesh patel said...

આભાર! ચિતંન,

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments